ટીવી એક્ટ્રેસ અવનીત કૌરે તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક આકર્ષક તસવીરો શેર કરી છે
તસવીરોમાં તે દરિયા કિનારે પોઝ આપી રહી છે.
આ તસવીરોમાં અવનીત લાલ રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે
તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
તેની આ પોસ્ટ જોઈને ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે
આ તસવીરોમાં તે ફિગર ફ્લોન્ટ કરી રહી છે