કૃતિ શેટ્ટી સાઉથની જાણીતી સુંદર અભિનેત્રીઓમાંની એક છે
તમને જણાવી દઈએ કે કીર્તિ મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે
તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક જોઈ શકાય છે
તે પોતાના અભિનયની સાથે સાથે તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.
ચોક્કસપણે તેની સુંદરતા આ તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ છે.