નેપાળી અભિનેત્રી Aditi Budhathoki બોલ્ડ અંદાજ માટે જાણીતી છે
તેણે બીચ પર બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે
તસવીરોમાં અદિતિ ખૂબ સુંદર લાગી રહી છે
તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
તે પોતાના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે
ઇન્સ્ટાગ્રામ પર અદિતિને 2.2 મિલિયન લોકો ફોલો કરે છે.