ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીમાં દેશને પ્રથમ ભાજપી સાંસદ આપ્યા બાદ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ પાછું વળીને જોયું નથી.  

ગુજરાત લોકસભા ચૂંટણી 2024 પણ ભાજપ મજબૂત સ્થિતિમાં છે 

ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ દેશના રાજકારણમાં મહત્વનો રોલ ભજવતા ગુજરાતનો ચૂંટણી ઈતિહાસ પણ એટલો જ રસપ્રદ છે.

બોમ્બે રાજ્યમાંથી અલગ થયા બાદ ગુજરાતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં એક સમયે કોંગ્રેસ પાર્ટી મજબૂત હતી.  

જરાત લોકસભા ચૂંટણી પરિણામ : 1962 લોકસભા ચૂંટણી પરિણામ ગુજરાતમાં 1962 માં ટોટલ 22 સીટ હતી.  

જેમાં 16 સીટ કોંગ્રેસને મળી હતી જયારે ભાજપએ પોતાનું ખાતું પણ ખોલ્યું ન હતું.