આહાના કુમરાએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે આ તસવીરોમાં તે ગ્લેમરસ લાગી રહી છે. 

આહનાનો જન્મ 1 મે 1985ના રોજ લખનઉ ઉત્તર પ્રદેશમાં થયો હતો   

હાલમાં અભિનેત્રી તેની બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં છે.

તો ઓફ શોલ્ડર ડ્રેસમાં સુંદર લાગી રહી છે   

આ તસવીરોમાં આહના અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે 

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે