બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
ઘણી વાર તેના સ્ટાઇલિશ લુક્સથી ચર્ચામાં રહે છે
હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે
આ તસવીરોમાં કૃતિ કેમલ કલરના કો-ઓર્ડ સેટમાં જોવા મળી રહી છે.
આ સાથે તેણીએ ડીપ V-નેકલાઇન સાથે બ્લૂ અને કેમલ પ્લેડની બ્રાલેટ પહેર્યું છે.
તે કેમેરાની સામે ખૂબ જ બોલ્ડ પોઝ આપી રહી છે.