ગરમીમાં આ કારણે પીવું જોઇએ બિલ્લાનું શરબત
બિલ્લાનું શરબત ડિહાઇડ્રેશનથી બચાવશે
બિલ્વફળ એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે
બિલ્વફળ વિટામિન, ખનીજથી ભરપુર છે
બિલ્વફળ પાચન માટે ઉત્તમ ફળ છે.
તેમાં ડાઇટરી ફાઇબર છે, જે પાચનને દુરસ્ત રાખે છે