નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે  

આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે

અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે.  

આ તસવીરોમાં અભિનેત્રી બ્લૂ આઉટફીટમાં જોવા મળી રહી છે

ચાહકો તેના ફોટા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા