ગરમ દૂધ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે

તેનાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે  

ગરમ દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે

કેલ્શિયમની ઉણપ દૂર કરે છે  

ગરમ દૂધનું સેવન કરવાથી દાંત અને હાડકા મજબૂત બને છે

દૂધ એ એનર્જી બૂસ્ટર છે