ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે

નેહા મલિકનો નવો રેડ હૉટ મિર્ચી લૂક સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે  

નેહા મલિકે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને કેમેરા સામે તસવીરો ખેંચાવી છે  

આ વખતે નેહા મલિકે રેડ ડ્રેસમાં અદાઓનો જાદુ પાથર્યો છે, ફેન્સ દિવાના થયા છે 

કર્લી હેર, હાઇ હીલ્સ અને જ્વેલરી કેરી કરીને લૂકને કમ્પલીટ કર્યો છે

પંજાબી અને ભોજપુરી આલ્બમ્સમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક ખુબ ચર્ચામાં છે