થાઇરોઇડસ એક ગંભીર સમસ્યા છે
આ ગ્રંથિમા ગરબળ થતાં મુશ્કેલી વધે છે.
થાઇરોઇડમાં પ્રોસેસ ફૂડ અવોઇડ કરો
સોયાબીન અને સોયા પ્રોડક્ટને અવોઇડ કરો
રેડ મીટ, પેકેઝ્ડ ફૂડનું સેવન ન કરો
વધારે ક્રીમવાળી પ્રોડ્કક્ટ્સ ન ખાવ