સાઉથ અભિનેત્રી તમન્ના ભાટિયાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે  

જેમાં તે ગોલ્ડન આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરોમાં તમન્નાએ લાઇટ મેક-અપ કર્યો છે  

તમન્નાએ કેમેરા સામે ઘણા કિલર પોઝ આપ્યા છે

તેની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે  

ગોલ્ડન આઉટફિટમાં તમન્નાની આ ગ્લેમરસ સ્ટાઈલ લોકોને પસંદ આવી છે