રાશિ ખન્નાએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા બૉલ્ડ પૉઝ 

આ નવી તસવીરોમાં રાશિ ખન્નાની કૂલ સ્ટાઇલ જોવા મળી રહી છે  

વેસ્ટર્ન લૂકમાં રાશિ ખન્નાએ જબરદસ્ત રીતે હૉટનેસનો તડકો લગાવ્યો છે 

ઓપન હેર, ઓપન ફૂટ અને બેડ સીટિંગ સ્ટાઇલમાં લૂકને પુરો કર્યો છે

રાશિ ખન્નાએ ઘરમાં જ બેડરૂમમાં કેમેરા સામે કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે  

રાશિની કાતિલ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે