રાજકોટના બનેલી આગની ઘટનાએ સમગ્ર ગુજરાતને ચોંકાવી દીધા છે.
અત્યાર સુધીમાં આ ઘટનામાં 30 થી વધુ લોકોનાં મોત થઈ ચુક્યા છે. ત્યારે ચાલો જાણીએ કેવી રીતે બની હતી આ ઘટના.
25 મેના રોજ સાંજના 5:30 વાગ્યે શોર્ટ સર્કિટની ઘટના બની હતી, જેના કારણે સમગ્ર ગેમઝોનમાં નાસભાગ મચી ગઈ હતી.
ફક્ત 30 મિનિટની અંદર આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગ TRP મોલના સેન્ટર કોર્ટના ત્રણ માળ સુધી પહોંચી.
સાંજના 6:32 એ ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
7:20 સુધીમાં તો આખું ગેમઝોન બળીને ભસ્મીભૂત બની ગયું હતું
રાતના 11:15 સુધી આ આંકડો 28 મૃતદેહોને મળી આવ્યા હતાં.