આમળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક 

સદીઓથી આયુર્વેદિક દવા તરીકે જાણીતા છે

તેમાં રહેલ વિટામિન સી સ્કિનને નિખારવામાં મદદ કરે   

આમળાનું સેવનથી બ્લડ સુગર લેવલ પણ સામાન્ય રહે છે

આમળાનું સેવન વજન નિયંત્રણમાં રાખે છે  

વાળ માટે આમળાનો ઉપયોગ કરી શકો છો