હીટવેવથી બચવા પાણી તરબૂચ ખાઈ શકો છો
તરબૂચ તમને હાઈડ્રેટ રાખશે
તરબૂચ હાઇડ્રેશનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે
તેમાં પાણીનો ભાગ વધારે હોય છે
ઉનાળામાં તરબૂચનું સેવન કરવું જોઈએ
તેમાં વિટામીન A અને C નો પણ સારો સ્ત્રોત છે