શિવાંગી જોશી ટીવીની ફેમસ એક્ટ્રેસ છે  

શિવાંગીએ લહેંગામાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

એક્ટ્રેસ અલગ-અલગ લૂકમાં પોઝ આપતી જોવા મળી નાયરા બની દર્શકોને દિલમાં જગ્યા બનાવી છે  

અભિનેત્રી તેના લૂકને લઈ ચર્ચામાં છે

લહેંગા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે  

સ્ટાઈલિશ લૂકમાં સુંદર લાગી રહી છે