ટીવી સ્ટાર નિયા શર્માએ ફરીથી શાનદાર તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવ્યા છે

નિયા શર્માએ આ વખતે એકદમ નવો હૉટ એન્ડ બૉલ્ડ અંદાજ શેર કર્યો છે

આ વખતે ટીવીની 'નાગિન'એ યલો-બ્લેક આઉટફિટમાં કર્વ્સ ફ્લૉન્ટ કર્યા છે  

ઓપન હેર, હાઇ હીલ્સ, બ્રાઉન ઓપન હેર અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

એક્ટ્રેસ નિયા શર્મા ટીવીની દુનિયાની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે  

નિયા અવારનવાર પોતાની ગ્લેમ તસવીરોથી ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે