બોલિવૂડ એક્ટ્રેસ શર્લિન ચોપરા હંમેશા તેની ગ્લેમરસ તસવીરોથી ધૂમ મચાવે છે.

હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે  

જેમાં તે પ્રિન્ટેડ બિકીની પહેરેલી જોવા મળી રહી છે.  

આ તસવીરોમાં શર્લિન ચોપરા અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે. 

અભિનેત્રી શર્લિન ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

શર્લિન ચોપરા વઝહ તુમ હો, ટાઈમ પાસ જેવી ફિલ્મો કરી ચૂકી છે