કેરીના શોખીન ઉનાળાની રાહ જોતા હોય છે

કેરી બધા લોકોને ખૂબ જ ભાવે છે  

ગરમીમાં કેરી વધુુ પ્રમાણમાં ન ખાવી જોઈએ 

કેરી પ્રકૃતિમાં ગરમ હોય છે તેથી સમસ્યા થઈ શકે છે

કેરીનું મર્યાદિત માત્રામાં સેવન કરો  

વધુ પડતું સેવન ડાયાબિટીસના દર્દી માટે નુકસાનકારક સાબિત થઈ શકે