તમિલ એક્ટ્રેસ આશના ઝવેરીએ નવી તસવીરો પોસ્ટ કરી છે

આશનાએ કોર્સેટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

બેકલેસ ડ્રેસમાં આશના તેનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે

આશનાએ કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા હતા

આશના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

તે તેના ફેન્સ માટે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે