ફાઇન લાઇન્સને દૂર કરવા રોજ કરો આ કામ
એરંડીનું તેલ એટલે સ્કિન માટે વરદાન છે
એરંડીના તેલમાં વિટામિન એ,ઇ, ઓમેગા ફેટી એસિડ છે
આ તમામ તત્વો સ્કિનને યંગ રાખવામાં મદદ કરે છે
એરંડીના તેલમાં એન્ટિઓક્સિડન્ટસ ગુણ પણ છે
રાત્રે સૂતા પહેલા નિયમિત તેના ઉપયોગ કરો