‘કિંગ ખાન’ની તબિયત લથડી

શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે

અમદાવાદની કેડી હોસ્પિટલમાં શાહરૂખ ખાન દાખલ છે

શાહરૂખને આશરે 1 વાગ્યાની આસપાસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો

ઘણા ટ્રેડિશનલ સિંગર વર્ષોથી આ ગીત ગાતા આવ્યા છે.

અત્યારે હોસ્પિટલની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે