ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં ઠંડક આપશે આ 10 સુપર ફૂડ.
કાકડી: આ સૌથી વધુ પાણીયુક્ત શાકભાજીમાંની એક છે. તેમજ તેમાં ભરપૂરમાત્રામાં ફાઈબર હોય છે...
તરબૂચ: લગભગ 90 ટકા પાણીથી બનેલું હોય છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ શરીરને ઠંડું રાખે છે...
ડુંગળી: શરીરને ઠંડક આપવાની સાથે સનસ્ટ્રોક અને વિવિધ રોગોથી પણ બચાવે છે...
દહીં: તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે અને તે ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે છે...
નાળિયેર પાણી: તે વિવિધ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે અને ઉનાળામાં શરીરને રોગોથી બચાવે છે...