800 વર્ષ પહેલા લખાયુ હતું ‘હીરામંડી’નું સુપરહિટ સોન્ગ

વેબ સિરીઝ ‘હીરામંડી’ના આ ગીતનું નામ ‘સકલ બન’ છે.

આ ગીત ત્યારે આવે છે જ્યારે તવાયફો વસંતની ઉજવણી કરે છે.

‘હીરામંડી’નું આ ગીત આજના ગીતકારે નથી લખ્યું.

ઘણા ટ્રેડિશનલ સિંગર વર્ષોથી આ ગીત ગાતા આવ્યા છે.

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે…