બુર્જ ખલિફાની વચ્ચોવચ છે આ એક્ટરનું ઘર

મોહનલાલ સાઉથના ફેમસ એક્ટરમાંથી એક છે

તેણે પોતાની 4 દાયકાની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

એક સમય હતો જ્યારે તે દર પખવાડિયે એક ફિલ્મ રિલીઝ કરતો હતો.

મોહનલાલને અત્યાર સુધી પદ્મશ્રી અને પદ્મ ભૂષણ

જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.