કેટરીના કૈફ પ્રેગનેંટ છે? પતિ વિક્કી કૌશલ સાથે લંડનમાં ઓવરસાઇઝ આટફિટમાં જોવા મળી

કેટરીના કૈફ અને વિકી કૌશલ કેટરીના કૈફ અને વિકી કૌશલનો તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

જે બાદ કેટરીના કૈફ પ્રેગનેંટ હોવાની અફવા ફરી ચગી છે

કેટરીના કૈફ અને વિકી કૌશલ વીડિયોમાં કપલ એક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. લંડનના રસ્તાઓ પર કપલ એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલતા જોવા મળ્યા.

આ વીડિયો જોયા પછી ફેન્સને એવું લાગી રહ્યું છે કે કેટરીના કૈફ પ્રેગનન્ટ છે Source: social-media કેટવિકી તેથી વીડિયો જોયને એવું લાગી રહ્યું છે

કેટરીના કૈફ બેબી બમ્પ છુપાવી રહી છે.