પંચાયત સીઝન 1 અને 2 બાદ ઓડિયન્સે સીઝન 3ને લઈને ખૂબ જ રાહ જોઈ છે

પંચાયત સીઝન 3 અમેઝોન પ્રાઈમ વીડિયો પર 28 મેથી સ્ટ્રીમ થવાની છે

આ વખતે પંચાયતમાં રિંકી અને સચિવજીની લવ સ્ટોરી બતાવવામાં આવશે

રિયલ લાઇફમાં સાંવિકા ખૂબ જ ગ્લેમરસ છે

જે ફોટા સાંવિકાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે

સાંવિકા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે