ધર્મેન્દ્ર-હેમા સહિત આ સેલેબ્સે કર્યું મતદાન

લોકસભાનો પર્વ ચાલી રહ્યો છે. ત્યારે બોલિવૂડ સેલેબ્સ પોતાનો મતાધિકાર આપવા પહોંચ્યા હતાં.

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પોતાની માતા અને બહેન સાથે વોટ આપવા પહોંચી હતી.

એક્ટર વરૂણ ધવન પોતાના પિતા સાથે વોટ આપવા પહોંચ્યો હતો.

આ સાથે જ ભારતીય નાગરિકતા મળ્યા બાદ પહેલીવાર અક્ષય કુમારે પણ વોટ આપ્યો હતો.

આ સાથે જ ગુજરાતી એક્ટર પરેશ રાવલ પણ વોટ આપવા પહોંચ્યો હતો.