Reels બનાવીને કમાયા 200 કરોડ! 2 પત્ની અને 4 બાળકો સાથે રહે છે યુટ્યુબર

યુટ્યુબર અરમાન મલિકને કોઈની ઓળખની જરૂર નથી.  મેકેનિકથી સેલિબ્રિટી બનવા સુધીની તેની સફર ચોંકાવનારી છે.

પ્રભાત ખબરની રિપોર્ટ અનુસાર, અરમાન મલિકે જણાવ્યું કે તેની કુલ સંપત્તિ 100 થી 200 કરોડની હોય શકે છે.

અરમાન મલિક પાસે 10 ફ્લેટ છે, ચાર ઘરમાં તે અને તેની ફેમિલી રહે છે.

અરમાન મલિકે બે લગ્ન કર્યાં છે, બંને પત્ની પાયલ અને કૃતિકા સાથે જ રહે છે.

અરમાન મલિકે બાકીના 10માંથી 6 ફ્લેટમાં તેમના સ્ટાફ મેમ્બર રહે છે. તેમના ફ્લેટમાં સ્ટુડિયો પણ છે.