શ્રમજીવીઓની આજીવીકા બનેલું આ ઉનાળું ફળ
ગરમીથી આપે છે લોકોને રાહત…
તાળના ઝાડ પર થતું ફળ તાળફળી કે, જેને ગલેલી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ તાડફળી માત્ર ઉનાળાની સીઝનમાં આવે છે.
જંગલ વિસ્તારમાં ઊગતી તાડફળી અમૃતતુલ્ય ગુણોથી ભરપૂર હોય છે.
જેને ગલેલી તરીકે પણ ઓળખવામાં આવે છે.