મંદિરમાં શોર્ટ્સ પહેરીને પહોંચી અંકિતા લોખંડે, યુઝર્સે કરી ટ્રોલ

અંકિતા લોખંડે અવાર-નવાર ચર્ચામાં રહે છે અંકિતા હાલમાં જ એક મંદિર દર્શન કરવા શોર્ટ્સ પહેરીને પહોંચી હતી

અંકિતાને આ કપડાંમાં જોઈને લોકો ચોંકી ગયા છે લોકો તેની ટીકા કરી રહ્યા છે

લોકોએ ગુસ્સામાં કહ્યું કે, મગજની સારવાર કરાવ અંકિતાએ કેઝ્યુઅલ લુક કેરી કર્યો હતો અને શોર્ટ્સ સાથે લાંબી ટી-શર્ટ પહેરી હતી

આ સિવાય તેના હાથ પર ફેક્ચર કેસિંગ પણ હતું જેણે લોકોનું ધ્યાન આકર્ષ્યુ તેને મંદિરની બહાર પૈપરાઝી સાથે વાત કરતા જોઈ શકાય છે

પૈપરાઝી સાથે વાત કર્યા બાદ અંકિતા લોખંડે અજીબ મોં બનાવ્યુ હતું તેની ઓવર એક્ટિંગને લઈને લોકો ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે