પૂજા ભાલેકર અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે.

લોકો અભિનેત્રીની દરેક તસવીરના પ્રેમમાં પડી જાય છે.

પૂજા ભાલેકરનો બિકીની લુક જોઈને દરેક લોકો તેના દિવાના થઈ જાય છે.

એક્ટ્રેસની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ છે.

હાલમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરો ઈન્ટરનેટની દુનિયામાં આગની જેમ ફેલાઈ રહી છે

અભિનેત્રી પૂજા ભાલેકરની આ તસવીરો પરથી કોઈ નજર હટાવી શકતું નથી.