પ્રજ્ઞા જયસ્વાલના સોશિયલ મીડિયા એક્ટિવ રહે છે ઈન્સ્ટા પર 2.5 મિલિયન ફોલોઅર્સ તેને ફોલો કરે છે

હાલમાં કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પ્રજ્ઞા એકદમ ગ્લેમરસ લાગી રહી છે

પ્રજ્ઞા કેઝ્યુઅલ લુકમાં ખુબ જ સુંદર લાગી રહી છે

ચાહકો આંખનો પલકારો માર્યા વિના તસવીરો જોઈ રહ્યા છે

પ્રજ્ઞા મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે