આશુ રેડ્ડી સાઉથ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ છે

તે તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે

આ તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રીનું પરફેક્ટ ફિગર જોઈ શકાય છે

ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

પોતાની બોલ્ડ અદા માટે જાણીતી છે આશુ રેડ્ડી તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી