મધુમિતા સરકાર પશ્વિમ બંગાળની જાણીતી એક્ટ્રેસ છે

તેણીની બોલ્ડનેસ અને ફેશન ટ્રેન્ડ માટે જાણીતી છે

મધુમિતા સરકાર 'ઉત્તરોન' અને 'ચીની' ફિલ્મો માટે જાણીતી છે

તે પોતાના ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે.

અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર અલગ-અલગ પોઝમાં ફોટા શેર કરે છે

મધુમિતા સરકારે બોલ્ડ ડ્રેસમાં ક્લિવેજ ફ્લોન્ટ કર્યું હતું

તેણે કેમેરાની સામે અલગ અલગ પોઝ આપ્યા હતા