ટીવી સ્ટાર અભિનેત્રી મિશા અય્યરે નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે

મિશા અય્યરે આ વખતે કેમેરા સામે સેક્સી અદાઓ અને કર્વી ફિગર સાથે જોવા મળી

મીશા અય્યરના આ કિલર ફોટોશૂટથી ઇન્ટરનેટ પર આગ લાગી છે

મિશા અય્યરે ઓરેન્જ ડ્રેસમાં હૉટ એન્ડ બૉલ્ડ અદાઓ ફ્લૉન્ટ કરી છે

લૂકને પુરો કરવા મિશા અય્યરે ઓપન સિલ્કી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે

મિશા અય્યરે આ ફોટોશૂટ હીલ સ્ટેશન પરથી કરાવ્યુ છે, તેની તસવીરો સામે આવી છે

શાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા લૂકમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે મિશા અય્યર એક્ટ્રેસ છે જે સ્પ્લિટ્સવિલા જેવા વિવિધ રિયાલિટી ટીવી શોમાં જોવા મળી હતી

ઓરેન્જ આઉટફિટમાં મિશા અય્યર ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે