મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતના બીજા પ્રી-વેડિંગની તૈયારી શરુ

દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન

પ્રથમ પ્રી-વેડિંગ સેલિબ્રેશન માર્ચમાં થયું હતું અનંત- રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન 28 થી 30 મે યોજાશે

ક્રુઝ શિપ ઇટાલીના સિટી બંદરથી રવાના થશે અને  ફ્રાન્સમાં તેની યાત્રા સમાપ્ત કરશે

આ ક્રુઝ શિપ પર 600 સ્ટાફ  800 મહેમાનો માટે હાજર રહેશે

મહેમાનોની રહેવાથી લઈને ભોજન સુધીની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવશે

અનંત અંબાણી અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે