દેશી લૂકમાં અવનીત કૌરનો સ્ટાઇલિશ અંદાજ

હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે

અવનીત કૌરે દેશી આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

આ તસવીરોમાં તે ફિગર ફ્લોન્ટ કરી રહી છે

તે અનેક ટીવી શો અને મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી છે.

અવનીત કૌર છેલ્લે નવાઝુદ્દીન સિદ્દી સાથે ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં જોવા મળી હતી. જેને કંગના રનૌતે પ્રોડ્યુસ કરી હતી

તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

તે ‘લવ કી અરેન્જ મેરેજ’ ફિલ્મમાં જોવા મળશે