કબજિયાતને કારણે પણ આવી શકે છે હાર્ટ એટેક?
આજકાલ લોકો પર કામનું પ્રેશર દબાણ છે, જેના કારણે લોકોની શારીરિક એક્ટિવીટી ઘટી છે.
લોકોને બહારનું ખાવાની આદત પડી ગઈ છે. જેના કારણે શરીરમાં કબજિયાતની તકલીફ થાય છે
કબજિયાત માત્ર પેટ માટે જ નહીં પરંતુ હૃદય માટે પણ હાનિકારક છે. ક્રોનિક કબજિયાતથી પીડાતા લોકોને હાર્ટ એટેક આવી શકે છે.
કબજિયાતને કારણે શરીરમાં સોજો અને બળતરા થાય છે. તેનાથી હાર્ટ એટેક પણ આવી શકે છે
કબજિયાત હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે. હાર્ટ એટેકનું જોખમ વધારે છે