60 વર્ષની એલેજાંદ્રાએ મિસ યુનિવર્સનો તાજ જીતી સર્જયો રેકોર્ડ

એલેજાંદ્રા મારિસા રોડ્રિગ્જે સાબિત કરી દીધું છે કે સપના પૂરા કરવાની કોઇ ઉંમર હોતી નથી

મિસ યુનિવર્સ 2024ની સ્પર્ધામાં 18થી 73 વર્ષની 34 સ્પર્ધકોએ ભાગ લીધો હતો,

જેમાં એલેજાંડ્રાએ 60 વર્ષની ઉંમરે આ ખિતાબ પોતાના નામે કરીને ઇતિહાસ રચી દીધો

મિસ યુનિવર્સની આ તસવીરો જોયને તમે વિચારમાં પડી જશે કે તેની ઉંમર 60 વર્ષ છે

જો કે આ તસવીરો પરથી એલેજાંદ્રા મારિસા રોડ્રિગ્જની ઉંમરનો અંદાજો લગાવો ખુબ જ મુશ્કેલ છે

એલેજાંદ્રા મારિસા અર્જેન્ટીના (Argentina)ના લા પ્લાટામાં રહે છે. તે વકીલ અને પત્રકાર છે

60 વર્ષે એલેજાંદ્રા મિસ યુનિવર્સ બનનાર વિશ્વની પ્રથમ મહિલા બની ગઇ છે. સૌથી મોટી સફળતા હાંસલ કર્યા બાદ મારિસાએ કહ્યું કે, સૌદર્ય સ્પર્ધામાં નવો કિર્દીમાન સ્થાપી હું ખૂબ ખુશી અનુભવું છું