આ એક્ટ્રેસ બની ‘વેશ્યા’! પણ એક કિસ પણ ન કરી

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા પોતાની વેબ સિરીઝ ‘હીરામંડી’ને લઈને ચર્ચામાં છે

ફરીદનનું પાત્ર

આ સિરીઝમાં એક્ટ્રેસે ફરીદનનું પાત્ર ભજવ્યું છે

આ સિરીઝમાં તેની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી છે

સંજય લીલા ભણસાલીની આ સિરીઝમાં તેને તવાયફના પાત્રમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હાએ ઈ ટાઇમ્સને એક ઈન્ટરવ્યુ આપ્યુ હતું

નો કિસિંગ અને નો ઇન્ટિમેટ સીન

જણાવી દઈએ કે, એક્ટ્રેસનું નામ નો કિસિંગ અને નો ઇન્ટિમેટ સીન લિસ્ટમાં સામેલ છે

વાત સ્પષ્ટ કહી દીધી

આ ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે કહ્યું કે, તેણે ડિરેક્ટરને એક વાત સ્પષ્ટ કહી દીધી હતી

તેમાં તે કમ્ફર્ટેબલ નથી

આ ફિલ્મ અને સિરીઝમાં કોઈ કિસિંગ અને ઇન્ટિમેટ સીન નહીં કરે કારણકે, સોનાક્ષી આ સિરીઝમાં ફેન્સનો પ્રેમ મેળવીને ખૂબ જ ખુશ છે