દક્ષિણ ફિલ્મ અભિનેત્રી કેતિકા શર્મા ઇન્ડસ્ટ્રીની ઉભરતી કલાકાર છે

અભિનેત્રી ફિલ્મો કરતા તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે

અભિનેત્રીએ અત્યાર સુધીમાં કુલ 3 ફિલ્મો દર્શકોને આપી છે

કેતિકા શર્માએ ફરી ખૂબ જ બોલ્ડ અવતાર બતાવ્યો છે.

અભિનેત્રીના બોલ્ડ અવતારએ પણ ચાહકોના મન જીતી લીધા

કેતિકા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોથી કહેર વર્તાવે છે

આ તસવીરોમાં અભિનેત્રી કેતિકા શર્મા ખૂબ જ કામુક લાગી રહી છે તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ