આ ઑક્શનમાં એક-એક ખેલાડીઓ લાખો-કરોડો રૂપિયામાં વેચાય છે. જ્યારે પણ IPL અથવા કોઈપણ લીગમાં ઑક્શન પ્રાઇઝ મળે છે તો તેમાં TDS કપાય છે.