હાઈ હિલ્સ પહેરીને ઈવેન્ટમાં પહોંચ્યો રણવીર સિંહ
ગઈ કાલે મુંબઈમાં ટિફની ઈવેન્ટ હોસ્ટ કરવામાં આવી હતી
આ ઈવેન્ટમાં ઘણી સેલિબ્રિટી હાજર હતી
આ દરમિયાન રણવીર સિંહ પણ ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યો
રણવીર પોતાના અનોખા ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે
હવે એક્ટર એકવાર ફરી પોતાના લુક્સને લઈને ચર્ચામાં છે
સોશિયલ મીડિયા પર રણવીરની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે
જ્યાં એક્ટર ઑલ વ્હાઈટ લુકમાં જોવા મળી રહ્યો છે
રણવીરે સૈટિન શર્ટ સાથે ડિઝાઇનર બેલ બૉટમ પેન્ટ પહેર્યુ હતું
તેણે મેચિંગ હીલ્સ કેરી કરી હતી જેણે દરેકનું ધ્યાન ખેંચ્યુ હતું
વળી, તેણે ગળામાં મેચિંગ ચેન અને સનગ્લાસ સાથે લુક કમ્પ્લિટ કર્યો હતો
રણવીર પોતાના અનોખા લુકના કારણે ઈવેન્ટમાં ચર્ચામાં હતો