12 બાળકો ઈચ્છતી હતી આ એક્ટ્રેસ
એક્ટ્રેસ રેખાને આજે કોઈ ઓળખની જરૂર નથી
બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ રેખો પોતાના બેબાક અંદાજ માટે ફેમસ છે
જણાવી દઈએ કે, રેખાનો પતિ નથી
લગ્નના અમુક વર્ષો બાદ તેના પતિનું નિધન થઈ ગયુ હતું
ત્યારથી એક્ટ્રેસ એકલી જ જિંદગી જીવી રહી છે
રેખાના પતિની મોત બાદ તેણે ફરી ક્યારેય લગ્ન નથી કર્યાં
પરંતુ તે હંમેશા શૃંગાર કરે છે અને પોતાના શોખ પુરા કરે છે
એક્ટ્રેસે એક ઈન્ટરવ્યુમાં પોતાના બાળકોને લઈને વાત કરી હતી
રેખાએ કહ્યુ હતું કે તેની પણ ઈચ્છા હતી કે, તેના ઘરમાં ઘણાં બાળકો હોય
એક્ટ્રેસે આગળ કહ્યુ હતું કે, મને 2 નહીં પરંતુ 12 બાળકો જોઈએ
સાથે જ તેણે કહ્યુ હતું કે, મને દુઃખ છે કે મારા બાળકો ન થયાં