દિવ્યંકા ત્રિપાઠીના ઘરે ગુંજશે કિલકારી?

ટીવીની પોપ્યુલર સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’ થી દિવ્યંકા ત્રિપાઠી દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ

લગ્નના 8 વર્ષ બાદ એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠી માતા બનશે એક ઈન્ટરવ્યુમાં દિવ્યંકા માતા બનવાને લઈને ખુલાસો કર્યો છે

ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે તેને ગુડ ન્યૂઝ સંભળાવવા માટે પ્રેશર મળવા લાગ્યું છે

તેણે કહ્યું કે, ગયા વર્ષ સુધી કંઈ એવું નહતું. તમામ લોકો શાંત બેઠા હતાં ફેન્સ પણ ચુપ બેઠા હતાં અને પેરેન્ટ્સ પણ ચુપ હતાં

પેરેન્ટ્સ હવે કહે છે કે, બહુ મજા થઈ ગયાં 7 વર્ષ થઈ ગયાં હવે ટાઈમ થઈ ગયો એક્ટ્રેસે જણાવ્યું કે હજુ હું કંઈ એવો પ્લાન નથી કરી રહી

કારણકે, મેં એક શો સાઇન કરેલો છે દિવ્યંકા ત્રિપાઠી હાલ ઓટીટી પર જોવા મળી રહી છે