અનુષ્કા સેને બ્લેક બોડીકોન આઉટફિટમાં ગ્લેમરસ તસવીરો શેર કરી છે. 

કેમેરા સામે અલગ-અલગ પોઝ આપતી અભિનેત્રીનો અંદાજ ચર્ચામાં છે. 

અનુષ્કા ટેલિવિઝન અને ડિજિટલ મનોરંજન ક્ષેત્રે જાણીતી છે. 

‘બાલવીર’ અને ‘ઝાંસી કી રાની’ જેવા શોથી તેને લોકપ્રિયતા મળી હતી. 

સોશિયલ મીડિયા પર તેની ફેશન અને ફોટોશૂટની તસવીરોને ચાહકોનો પ્રતિસાદ મળે છે.