અભિનેત્રી સારા અલી ખાને બેકલેસ આઉટફિટમાં કરાવેલા ફોટોશૂટની તસવીરો શેર કરી છે. 

તેના સ્ટાઇલિશ આઉટફિટ અને અલગ-અલગ પોઝ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. 

સારા અલી ખાન પોતાની ફેશન, ટ્રાવેલ અને લાઇફસ્ટાઇલ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. 

સારા અલી ખાને 2018માં 'કેદારનાથ' ફિલ્મથી બોલિવૂડમાં અભિનયની શરૂઆત કરી હતી. 

'સિમ્બા', 'લવ આજ કલ' અને 'અતરંગી રે' જેવી ફિલ્મોમાં કામ કરીને સારાએ પોતાની ઓળખ બનાવી છે.