જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા 2
0થી 24 નવેમ્બર દરમિયાન યોજાવાની
છે.
વહીવટી તંત્ર અને સાધુ-સંતો દ્વારા પરિક્રમાના માર્ગનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
પાણીની અછતને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરાશે.
જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક ન ફેંકવા અને આગથી સાવચેત રહેવા અપીલ કરાઈ છે.
નાના બાળકો અને વૃદ્ધોને સાથે ન લાવવા તથા વનવિભાગના નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ છે.